Thursday, March 18, 2010

मायावतीबहन को भेट


मायावतीबहन को भेट
आज भारतमें महंगाई, बेरोजगार, गरीबी,पानीकी समस्या जेसे कई सारे प्रश्न है,उन सब प्रश्नोंका निराकरण तो अभी तक हुआ नहीं और ब.स.प.की नेता और उत्तरप्रदेशकी मुख्यमंत्री मायावतीबहनको १८ लाखकी नोटोका हार चढाया जा रहा है, उससे पहले भी २१ लाखकी नोटोका हार चढ़ाया गया था, और जगह जगह मायावतीजी अपनी मूर्तिया बनवा रही है ऐसे खर्चे क्यों किए जा रहे है? इससे तो अच्छा हे की उसका उपयोग राज्य और देशके विकासमें हो| जिससे एक आम इन्सान दो वक्तकी रोटी खा शके|
-राणा हिना
अहमदावाद, गुजरात

Saturday, February 20, 2010

કાંકરિયા



કાંકરિયા
'કાંકરિયા કાર્નિવલ ૨૦૦૯' ગયા વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું.
કાંકરિયાનો ઈતિહાસ:-
કાંકરિયા તળાવની સ્થાપના અમદાવાદના શહેરના સ્થાપક અહમદશાહ બાદશાહના જયેષ્ઠ પુત્ર સુલતાન કુતુબ્દીએ ઈ.સ.૧૪૫૨મા કાંકરિયાનું નિર્માણ કરાવ્યું હતું. અને તેનું નામ "હોજે-કુતુબ" રાખવામાં આવ્યું હતું. જેની રચના હિંદુ પધ્ધતિથી કરવામાં આવી હતી. ઈતિહાસકારો એમ પણ માને છે કે સુલતાન કુતુબ્દીએ કર્ણદેવ સોલંકીએ બંધાવેલ કર્ણસાગર તળાવની દુરસ્તી કરાવીને તેને "હોઝે-કુતુબ" નામ આપ્યું હતું.
તળાવની મરામત ચાલતી હતી ત્યારે શાહઆલમ સાહેબ જોવા આવેલા અને તેમને પગમાં કાંકરીઓ વાગી આથી તેનું નામ "કાંકરિયા" પડ્યું હોવાનું મનાય છે.
ઈ.સ.૧૯૫૨મા મેયર ચીનુભાઈ શાહના સમયમાં નવીનીકરણ યોજના હેઠળ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયા તળાવ ફરતે રૂ.૨.૮૭ લાખના ખર્ચે સુધારા કરવામાં આવ્યા. જે હેઠળ કાંકરિયાની ફરતે બગીચા,પ્રાણી સંગ્રહાલય,બાલવાટિકા,ઓપનએર થીએટર બન્યા તથા નાગીનાવાડીને સોડીયમ લાઈટોથી શણગારવામાં આવી. તા.૧૭-૭-૧૯૫૨થી કાંકરિયામાં નૌકા વિહારની શરૂઆત થઇ જયારે તળાવમાં ખાનગી હોડીઓની શરૂઆત થઇ હતી.
ઈ.સ.૧૯૫૨માં કાંકરિયાને ૫૦૦ વર્ષ પુરા થતા પંચ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો હતો.તે દરમિયાન તળાવમાં તરતું સ્ટેજ મુકવામાં આવ્યું હતું. જ્યાં કનૈયાલાલ મુનશીનું પ્રવચન ભવાઈ તથા ફિલ્માં પ્રદર્શન જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેની ટીકીટનો દર તે સમયે ૪ આના રાખી હતી.

Monday, February 15, 2010

7 Secrets of Success


7 Secrets of Success you can find in your Room.
1. Roof says - Aim High.
2. Fan says - Stay Cool.
3. Clock says - Every Minute is Precious.
4. Mirror says - Reflect before you act.
5. Window says - See the World.
6. Calender says - Be up to date.
7. Door says - Don't mis the Opportunity.

નામ ભલે અમદાવાદ હોય,


નામ ભલે અમદાવાદ હોય,
લોસ એંજેલેસ જેવી પહેચાન છે.
વન ટી.જી.બી.નું ફુડઅને રસરંજનની
કાજુકતરી અમારી જાન છે.
ઝુલતામીનારા અને સિદ્દીસૈયદની જાળી
અમારી શાન છે.

એક વાર આવી તો જુઓ,
ફરવાનું મન થાય એવું અમારું
કાંકરિયા તળાવ છે,
વિજયના વડાપાઉં,
મહારાજાના સમોસા ,
દાસના ખમણ,
સંકલ્પના ઢોસા,
હોનેસ્ટના ભાજીપાઉં ,
હવમોરનો આઈસ્ક્રીમ,
શ્રીજીનો શીખંડ,
રસરંજનની પાણીપુરી,
જૈલના ભજિયા,
પંચાયતનું પાન અને
અમારો ટેક્ષટાઈલ ઉદ્યોગ જેનું
જગ આખામાં નામ છે.
બી.આર.ટી.એસ.ની સવારી જાણે માઈકલ
સુમાકરની ફરારી,
જોઇને અંજાઈ જાવ તેવો અમારો
એસ.જી. રોડ અને માણેકચોકનું
જવેરી બજાર છે.

આ અમારું અમદાવાદ છે..........

Wednesday, February 10, 2010

"કિતાબે"



"કિતાબે"
કિતાબે,
કરતી હૈ બાતે બીતે જમાને કી,
દુનિયા કી, ઇન્સાનો કી,
આજ કી, કાલ કી,એક એક પલ કી,
ખુશીઓ કી, ગમો કી
ફુલો કી, બમો કી
જીત કી, હાર કી,પ્યાર કી, માર કી,
ક્યાં તુમ નહી સુનોગે
ઇન કિતાબો કી બાતે?
કિતાબે કુછ કહના ચાહતી હૈ,
તુમ્હારે પાસ રહના ચાહતી હૈ,
કિતાબો મેં ચિડિયા ચહપહાતી હૈ,
કિતાબો મેં ખેતિયા લહલહાતી હૈ,
કિતાબો મેં ઝરને ગુનગુનાતે હૈ,
પરિયો કે કિસ્સે સુનતે હૈ,
કિતાબો મેં રોકિટ કા રાજ હૈ,
કિતાબો મેં સાયન્સ કી આવાજ હૈ,
કિતાબો કા કિતના બડા સંસાર હૈ,
કિતાબો મેં જ્ઞાનકી ભરમાર હૈ,
ક્યાં તુમ ઇસ સંસાર મેં
નહી જાના ચાહોગે?
- આરપાર

Thursday, January 28, 2010

'हाय रे ये महंगाई!'

'हाय रे ये महंगाई!'
आज पूरे देश में लोग महंगाई से परेशान हो गए है, फिर भी सरकार महंगाई कम हो उस विषय पर कोई कदम उठा रहे हो ऐसा प्रतित नहीं हो रहा| दिन प्रति दिन महंगाई कम होने का नाम ही नहीं लेती| वो चाहे खाद्य चीजे हो, सोने जेसी कीमती धातु हो या फिर पेट्रोलियम पैदाश हो, सभी में भाव बढ़ते ही नजर आते है| चीनी पहले १६-१८
तक थी आज वो बढ़कर ४८-५० तक हो गई है| अनाज ओर दूध जो हररोज की जरुरत है, उसकी भी कीमत बढ़ रही है, तब तक सरकार क्या कर रही है?हम सब जानते है के संग्राहखोरी, भ्रष्टाचार ओर वायदे बाजार के कारन महंगाई बढ़ रही है, फिर भी सरकार कुछ नहीं कर रही| सरकार को जल्द ही इस पर कुछ कदम उठाना चाहिए|
-हीना राणा
गुजरात विद्यापीठ
अहमदाबाद,गुजरात

Saturday, January 23, 2010

बीटी बैगन का प्रभाव



बीटी बैगन का प्रभाव
आज जब बीटी बैगन का मुद्दा उठा है| तब हमारे पर्यावरण मंत्री लोकचर्चा के माध्यम से नागरिको की राय ले रहे है वो एक अच्छी बात है| लेकिन बीटी बैगन कुदरत के साथ छेड़खानी करने जेसी बात है| बीटी बैगन से किसान के उत्पादन में वृद्धि तो हो सकती है लेकिन लम्बे समय तक का उपयोग नुकसानकारक साबित हो सकता है और मनुष्य के स्वास्थ्य के लिए भी हानिकारक है| बीटी बैगन के प्रयोग के आधार पर कहा जाता है, कि वो मनुष्य और अन्य सजीव के यकृत (लीवर) को नुकसान पहुँचाता है| बीटी बैगन से फायदे से ज्यादा नुकसान ही है, तो हम उसे क्यों अपनाये? वह हमारे देश मे नहीं आये यही ख़ुशी की बात है|

-हिना राणा
अहमदाबाद